ગમતાંનો ગુલાલ
हिंसा शांतिपूर्ण आन्दोलन का पर्याय नहीं हो सकता – અન્ના હજારે
एक जवान हरविंदर सिंह ने शरद पवार, कृषि मंत्री, भारत सरकार के मुंह पर थप्पड़ मारा और लोगों में हल्ला गुल्ला मच गया. किसी ने मुझ से पूछा शरद पवार के मुंह पर एक जवान ने एक थप्पड़ मारा, मैंने कहा एक ही थप्पड़ मारा? और प्रत्यक्ष थप्पड़ मारने वाले से “एक ही थप्पड़ मारा” [...]
તમે સુખી છો ?
મિત્રો, આજે એક ઈ-મેઈલ આવી. શોધ કરતાં જણાયું કે આ લેખ ઘણાં બ્લોગ પર અને ઈ-મેઈલ દ્વારા ચારે બાજુ ફરી રહ્યો છે. લેખ સારો છે. વિચાર પ્રેરક છે. જેમણે વાંચ્યો હોય તેમને બીજી વખત વાંચવામાં નુકશાન જાય તેવો નથી. નહિં વાચ્યો હોય તેમને કદાચ થોડોક ઉપયોગી થઈ શકે તેવો છે. તો પછી આટલી બધી કોપી-પેસ્ટ [...]
ઢોલ્કિયાજીનો બ્લોગ
મિત્રો, આપણા બ્લોગ-જગતના ચિંતન અને મનનશીલ વિદ્વાન શ્રી દિપકભાઈ ધોળકીયાથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. આપણે સહુ તેમના વિદ્વતાભર્યા પ્રતિભાવોનો લાભ મેળવી રહ્યાં છીએ. આપણાં સદભાગ્યમાં ઉમેરો કરવા એટલે કે આપણા અજ્ઞાનની દિવાલો તોડવામાં મદદરૂપ થવા માટે તેમણે પોતાનો બ્લોગ શરુ કર્યો છે. wallsofignorance.wordpress.com આપણે સહુએ તેમના અગાધ જ્ઞાનનો લાભ લેવા જેવો છે. મેં તેમને [...]
તમારે સુખ ખરીદવું છે? – કૃષ્ણકાંત ઉનડકટ
મિત્રો, શ્રી કૃષ્ણકાંતભાઈનો આ લેખ – તમારે સુખ ખરીદવું છે? જરૂર વાંચવા જેવો છે. આ લેખ તમને નીચેની લિન્ક પર પણ વાંચવા મળી શકશે. http://vanchanyatra.blogspot.com/2010/10/blog-post_29.html http://dhavalrajgeera.wordpress.com/2011/02/21/%E0%AA%B8%E0%AB%81%E0%AA%96-%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A4/ http://bollywood.divyabhaskar.co.in/article/you-can-purchase-happyness-934841.html http://ghanshyam69.wordpress.com/2010/06/18/%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%96-%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%A6%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%95%E0%AB%84%E0%AA%B7%E0%AB%8D/ http://drjanmejaysheth.wordpress.com/2010/06/05/%E0%AA%B8%E0%AB%81%E0%AA%96-%E0%AA%95%E0%AB%87-%E0%AA%A6%E0%AB%81%E0%AA%96-%E2%80%93-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%87%E0%AA%8F/ તા.ક. વચ્ચે વચ્ચે વિનયભાઈ રજા પર જતા હોય તેમ નથી લાગતું? અને હા, આજકાલ તેઓ શું કરતાં હશે?
દિપાવલી પર્વની શુભેચ્છાઓ (૧)
મિત્રો, દિપાવલી આવું આવું કરી રહી છે. અમુક બ્લોગ ઉપર તો ફટાકડાં પણ ફુટવા લાગ્યાં છે. “મધુવન” માં પણ શુભેચ્છાઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આજે શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તરફથી દિપાવલીની શુભેચ્છા રુપે “અમૃતબિંદુ” નામની લઘુ- પુસ્તિકા પ્રાપ્ત થઈ છે. આનંદ સાથે તેમનો ઋણ- સ્વિકાર કરીએ છીએ. આ ઉપરાંત આસ્થાની શાળામાં સહુએ એક [...]
ગમતાંનો ગુલાલ – શ્રદ્ધા
મિત્રો, મારા મિત્ર અને આમ મારા ફઈબાના દિકરાં ભાઈ એવાં જયભાઈના બ્લોગ ઉપર આજે એક મને ગમતી પોસ્ટ વાંચી. આશા છે કે આપ સહુને પણ ગમશે. તેમાંથી એક પેરેગ્રાફ અહીં મુકું છું, બાકીનો લેખ આપ ત્યાં નીચે આપેલી લિન્ક પરથી વાંચી લેશો. સવારે એના ભાઈએ તૂટેલું રમકડું બતાવતા, ફરી મશ્કરી કરતાં પૂછ્યું, “કેમ, ભગવાને પ્રાર્થના [...]


વાચકો લખે છે.