ગતકડાં

ગટાભાઈના ગતકડાં (૧)

મનમાં સંશયો – છે હતા અને રહેવાના; તેથી કાઈ પરમની શોધ છોડી ન દેવાય. અધૂરા તારણો – છે હતા અને રહેવાના; તેથી કાઈ પ્રયોગો કરવાનું છોડી ન દેવાય. જીવનમાં દુ:ખો – છે હતા અને રહેવાના; તેથી આનંદપ્રાપ્તિના પ્રયાસો છોડી ન દેવાય. કુદરતી ઝંઝાવાતો – છે હતા અને રહેવાના; તેથી કાઈ ધાબળો ઓઢીને બેસી ન રહેવાય. [...]

Categories: ગતકડાં | Tags: , , , , | Leave a comment

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.