કેમ છો?
ગમતાંનો ગુલાલ
જે તમારા ઘરે આવવા તૈયાર ન હોય ખોટી સમજના કારણે… વધુ આગળ વાંચો :
હું સર્વનો મિત્ર છું – આગંતુક
મિત્રો, આમ તો મને ગુજરાતી સીવાય બીજી એકે ભાષા બરાબર આવડતી નથી. ગુજરાતીમાંયે લખવામાં જોડણીની અપાર ભૂલો કરતો હોઉ છું. તેમ છતાં આપણાં ગુજરાતી લોકો સાથે સંપર્ક જાળવી રાખવા બ્લોગ પર પોસ્ટ મુકતો રહુ છું અને જુદા જુદા બ્લોગ પર ભાંગી તુટી ગુજરાતીમાં પ્રતિભાવ પણ મુકતો હોઉ છું. જે બ્લોગ પર કોઈ પણ કારણસર મારા [...]
નીરાશાને ગોળી મારીએ
મીત્રો, છેલ્લા ૩ અઠવાડીયાથી મારે માટે સંઘર્ષમય દિવસો આવ્યા છે. Optic Nuritis નામની આંખની બીમારીને લીધે એક આંખની દૃષ્ટી લગભગ લુપ્ત થઈ ગઈ છે. એક આંખે જોવાનું ફાવે નહીં વળી તકલીફવાળી આંખમાં થતા ફેરફારની અસર સારી આંખમાં પણ થયા કરે તેથી ઉપાય તરીકે એક આંખે જુના જમાનામાં ચાંચિયાઓ જેવી પટ્ટી બાંધતા તેવી પટ્ટી [...]


વાચકો લખે છે.