કુદરત
ત્યાં લગી આશ સૃષ્ટિની – આગંતુક
ત્યાં લગી આશ સૃષ્ટિની, જ્યાં લગી ઉગતા ફુલો જીંદગી જીવવા જેવી, જ્યાં લગી કવિના કુળો (અજ્ઞાત) મિત્રો, ઉપર આપણે સુંદર ફુલો જોઈ રહ્યાં છીએ અને તેનો ધર્મ છે સુંદરતા અને સુગંધ. જે જે સુંદર, સત્યને પવિત્ર પ્રેમલ છે મારા અંશથી થયું, સમજી લે જે તે. (સરળ ગીતા) જો આપણે આપણી જાતને મનુષ્ય તરીકેની ઓળખ આપવા [...]
Categories: કુદરત
Leave a comment
જીવો જીવસ્ય ભોજનમ
સમગ્ર સૃષ્ટીમાં નિયમ ચાલે છે કે જે બળવાન હોય તે નબળા ઉપર હકુમત ચલાવે. ઉંદર, નાના નાના જીવજંતુ વગેરે પક્ષીઓ કે બીલ્લીના શીકાર બને. વળી આ પક્ષીઓ પાછા મોટા પક્ષીઓના શીકાર બને. તેવી રીતે સર્વ પશુમાં બળવાન સિંહ છે અને તેનો સીધો શીકાર કરવાની ભાગ્યે જ કોઈ હિંમત કરે છે. જળચરોમાં મગર સહુથી બળવાન ગણાય [...]


વાચકો લખે છે.