કાશ
કાશ !
મીત્રો, દર સોમવારે શ્રી અરવિંદભાઈ અડાલજા તરફથી એક ઈ-મેઈલ Mondya Montra મળે છે. તેમાં કશીક પ્રેરણાત્મક વાત હોય છે. આજે આવેલ eMail ની વાત કરીએ : દેડકાનો એક સમુહ પસાર થઈ રહ્યો હતો. વચ્ચે એક કાદવથી ભરેલું મોટું ખાબોચીયું આવ્યું. બે દેડકા તેમાં પડી ગયા. બંને બહાર નીકળવાની ખુબ મહેનત કરવા લાગ્યા. બહાર રહેલા દેડકાઓ [...]
કાશ !
कागा काको धन हरे कोयल कीसे कछु देत मीठी वाणी बोलके सबका मन हर लेत । तुलसी मीठे वचन से सुख उपजत चहु और वशीकरण यह मंत्र है तज दे वचन कठोर । सत्यं वद प्रियं वद । કાશ ઉપરોક્ત વાક્ય આપણે માત્ર કંઠસ્થ નહી પણ બુદ્ધિમાં સ્થિત કર્યા હોત અને તેના લક્ષ્યાર્થ રુપે આપણી [...]


વાચકો લખે છે.