સામ સામી ખેંચાણી ને મારી આંખ મીંચાણી
પારકી આશ – સદા નીરાશ !
શેરને માથે સવાશેરે ય હોય !
સો સુનારકી,એક લુહારકી.
તેલ જુવો, તેલની ધાર જુવો.
સત્ય એક જ છે, વિદ્વાનો તેને જુદી જુદી રીતે વર્ણવે છે. (ઉપનિષદ)
Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.
વાચકો લખે છે.