Daily Archives: February 28, 2010
એક વાચકના હ્રદયનો ભાવ
મીત્રો, દુબઈ થી ગીરીશભાઈએ આ કોમેન્ટ રૂપે સંદેશો મોકલ્યો છે જે આપ સહુની સાથે વહેચુ છું. ઘણા બધા NRI કે જેઓ માત્ર ૨૪*૭*Indian Rs. માં પૈસા જ ગણ્યા કરે છે. તેઓ હવે પાછા ફરવા માંગતા નથી કારણકે તેઓ પાસે Residence Status નથી, હ્રદયમાંથી પ્રેમ ગુમાવી બેઠા છે અથવા તો પૈસા નો લોભ છે. ગયા વેકેશનમાં [...]
હોળી – આગંતુક
હોળી, વસંતઋતુ, પુનમનો ચાંદ, હ્રદયમાં ઉત્સાહ, પ્રેમથી ભીંજવવાનો અને ભીંજાવાનો આનંદ. હોલિકા કે જેને અગ્ની બાળી ન શકે તેવું વરદાન હોવા છતાં જ્યારે તે અગ્નિ પણ જેનામાંથી ઉત્પન્ન થાય છે તેવો વાયુ, વાયુ પણ જેનામાંથી ઉત્પન્ન થાય છે તેવું આકાશ, આકાશ પણ જેનામાંથી ઉત્પન્ન થાય છે તે તામસ અહંકાર, સાત્વિક, રાજસી અને તામસી અહંકાર પણ [...]


વાચકો લખે છે.